રૂ. ૧૮૦ કરોડનો પ્રોપર્ટી ટેક્સ નહીં ચૂકવનારા ડિફોલ્ટરોની ૨૪ મિલકત સામે જપ્તિ અને સીઝની કાર્યવાહી

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રોપર્ટી ટેક્સ ભરવાનું ટાળનારા વિરુદ્ધ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં આ અઠવાડિયામાં જુદા જુદા વિસ્તારમાં આવેલી ૨૪ મિલકત પર જપ્તિ અને સીઝની કાર્યવાહી કરવામાં આવી છે. તો વરલીની એક હાઉસિંગ સોસાયટીને ૩૫.૧૪ કરોડ રૂપિયાનો ટેક્સ ભરવા માટે ૪૮ કલાકની મુદત સાથેની નોટિસ ફટકારવામાં આવી છે.મુદત આપ્યા બાદ … Continue reading રૂ. ૧૮૦ કરોડનો પ્રોપર્ટી ટેક્સ નહીં ચૂકવનારા ડિફોલ્ટરોની ૨૪ મિલકત સામે જપ્તિ અને સીઝની કાર્યવાહી