રૂ. 252 કરોડના મેફેડ્રોનની જપ્તિનો કેસ: મુખ્ય આરોપીએ ડ્રગ્સ વેચીને મેળવેલી 3.46 કરોડની રોકડ હસ્તગત કરાઇ

મુંબઈ: કુર્લા, મીરા રોડ અને સાંગલીથી રૂ. 252 કરોડની કિંમતનું 126 કિલો મેફેડ્રોન પકડી પાડી મહિલા સહિત 10 જણની ધરપકડ કરનારી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારે ભિવંડીથી 3.46 કરોડની રોકડ હસ્તગત કરી હતી, જે મુખ્ય આરોપીએ ડ્રગ્સ વેચીને મેળવી હતી અને પોતાના ઘરમાં છુપાવી રાખી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-7ના અધિકારીઓએ 12 ફેબ્રુઆરીએ કુર્લા … Continue reading રૂ. 252 કરોડના મેફેડ્રોનની જપ્તિનો કેસ: મુખ્ય આરોપીએ ડ્રગ્સ વેચીને મેળવેલી 3.46 કરોડની રોકડ હસ્તગત કરાઇ