રૂ. 100 કરોડની છેતરપિંડી: હવાલા ઓપરેટરો ઇડીના રડાર પર
મુંબઈ: નાણાકીય યોજનાઓ અને ફોરેક્સ ટ્રેડિંગ દ્વારા રોકાણકારો સાથે રૂ. 100 કરોડની ઠગાઇ આચરવા પ્રકરણે દુબઇ સ્થિત વેપારી તેમ જ અન્યો વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના અધિકારી ક્રિપ્ટોકરન્સીમાં નિષ્ણાત અમુક હવાલા ઓપરેટરોની શોધ ચલાવી રહી છે.ઇડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની જોગવાઇઓ હેઠળ નિવેદનો નોંધવા માટે હવાલા ઓપરેટરોને શોધી રહી … Continue reading રૂ. 100 કરોડની છેતરપિંડી: હવાલા ઓપરેટરો ઇડીના રડાર પર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed