બાંગ્લાદેશી ‘પોર્ન સ્ટાર’ની ફ્રેન્ડે જ ખોલી નાખી પોલ, પોલીસે ધરપકડ કરી…

મુંબઈઃ મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં હિલ લાઈન પોલીસે પોર્નોગ્રાફિક ફિલ્મોમાં કામ કરતી અભિનેત્રી રિયા બર્ડેની ધરપકડ કરી છે. રિયા પર બનાવટી દસ્તાવેજો દ્વારા ભારતમાં રહેવાનો આરોપ છે. રિયાને આરોહી બર્ડે અને બન્ના શેખ તરીકે પણ ઓળખવામાં આવે છે.પોલીસે જમાવ્યું છે કે રિયા બાંગ્લાદેશી મૂળની છે અને તેની માતા, ભાઈ અને બહેન સાથે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતી હતી. … Continue reading બાંગ્લાદેશી ‘પોર્ન સ્ટાર’ની ફ્રેન્ડે જ ખોલી નાખી પોલ, પોલીસે ધરપકડ કરી…