Revaluation Results: 50 ટકા વિદ્યાર્થી પાસ, તપાસમાં ભૂલ કે બીજું કાંઈ?

મુંબઈ: મુંબઈ યુનિવર્સિટીના ગત શૈક્ષણિક વર્ષમાં વિવિધ અભ્યાસક્રમના ૨૩,૪૦૬ વિદ્યાર્થીએ રિવેલ્યુએશન (પૂન:મૂલ્યાંકન) માટે અરજી કરી હતી, તેમાંથી ૧૧,૮૭૪ એટલે કે ૫૦.૭૪ ટકા વિદ્યાર્થી પાસ થયા હતા, એમ અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે. તેથી ઉત્તરપત્રિકાના મૂલ્યાંકન બાબતે સવાલ ઊઠી રહ્યા છે. રિવેલ્યુએશન અને ફોટોકોપીની અરજીઓ દ્વારા યુનિવર્સિટીની તિજોરીમાં લાખો રૂપિયા જમા થઇ રહ્યા છે.રિઝલ્ટ જાહેર થયા … Continue reading Revaluation Results: 50 ટકા વિદ્યાર્થી પાસ, તપાસમાં ભૂલ કે બીજું કાંઈ?