મીઠી નદીને પહોળી કરવામાં અડચણરૂપ રહેલા ૬૭૨ બાંધકામનો સફાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મીઠી નદીને પહોળી કરવામાં અડચણરૂપ થઈ રહેલા ૬૭૨ ઝૂંપડા તથા અન્ય ગેરકાયદે બાંધકામનો તોડી પાડવાની કામગીરી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સતત બે દિવસ હાધ ધરવામાં આવી હતી. પાલિકાની આ કાર્યવાહીને કારણે મીઠી નદીનો લગભગ ૫૦૦ મીટરનો ભાગ ખુલ્લો થઈ ગયો છે અને નદીના પટની પહોળાઈ ૪૦ મીટર પરથી ૧૦૦ મીટર થવામાં મદદ મળશે. … Continue reading મીઠી નદીને પહોળી કરવામાં અડચણરૂપ રહેલા ૬૭૨ બાંધકામનો સફાયો