મુંબઈમાં ઝૂંપડાવાસીઓને રાહતઃ સરકારે ‘અભય યોજના’ લાવવાનું કર્યું નક્કી

મુંબઈ: છેલ્લાં અનેક વર્ષોથી રિડેવલપમેન્ટ એટલે કે પુનર્વિકાસ થવાની રાહ જોઇ રહેલા મુંબઈના ઝૂંપડાવાસીઓ માટે રાજ્ય સરકારે નવી ‘અભય યોજના’ લાવવાનું નક્કી કર્યું છે અને આ યોજનાના કારણે વીસથી પચ્ચીસ વર્ષોથી અટવાઇ પડેલા સ્લમ રિડેવલપમેન્ટ ઓથોરિટી (SRA-ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના)ના પ્રોજેક્ટને વેગ મળશે. આ બાબતે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી … Continue reading મુંબઈમાં ઝૂંપડાવાસીઓને રાહતઃ સરકારે ‘અભય યોજના’ લાવવાનું કર્યું નક્કી