Auto-Taxi ચાલકોની મનમાની પર ‘લગામ’: RTOને ફરિયાદ માટે નંબર જારી

મુંબઈ: મુંબઈ સબર્બનના વિસ્તારોમાં રેલવે સ્ટેશનથી નજીના વિસ્તારમાં અવરજવર કરવામાં ઓટો-ટેક્સીચાલકો દ્વારા હંમેશાં મનાઈ કરવામાં આવે છે, ત્યારે વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં મુંબઈના મહત્ત્વના આરટીઓ (RTO) વિભાગ દ્વારા વોટસએપ નંબર જારી કરવામાં આવ્યો છે. આ મુદ્દે વારંવારની ફરિયાદો છતાં મુંબઈમાં ટેક્સી અને રિક્ષા ચાલકો પેસેન્જર ભાડાને નકારવાનું ચાલુ રાખે છે. આ અંગે નક્કર કાર્યવાહીના … Continue reading Auto-Taxi ચાલકોની મનમાની પર ‘લગામ’: RTOને ફરિયાદ માટે નંબર જારી