ઘાટકોપરમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવવા આવેલા રીઢા આરોપીઓ શસ્ત્રો સાથે પકડાયા

મુંબઈ: ઘાટકોપરમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવવા માટે આવેલી ટોળકીના ત્રણ રીઢા આરોપીને ઘાટકોપર પોલીસે ઘાતક શસ્ત્રો સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીની ઓળખ રાજેશ બબન કદમ, મહાવીર જોરાસિંહ કુમાવત અને હાપુરામ પ્રકાશરામ રાજપુરોહિત તરીકે થઇ હોઇ તેમના બે ફરાર સાથીદારની પોલીસ શોધ ચલાવી રહી છે.ઘાટકોપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ 9 ફેબ્રુઆરીએ મોડી રાતે ઘાટકોપર પશ્ર્ચિમાં પેટ્રોલિંગ કરી … Continue reading ઘાટકોપરમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવવા આવેલા રીઢા આરોપીઓ શસ્ત્રો સાથે પકડાયા