‘લાડકી બહેન યોજના’ અંગે રવિ રાણાનું વિવાદાસ્પદ નિવેદન, સુપ્રિયા સુળેએ કરી ટીકા

સોલાપુર: વિધાનસભાની ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્રમાં અત્યારથી મોટા પક્ષોમાં ખેંચાખેંચી ચાલી રહી છે, જેમાં સરકારે પણ મતદારોને રિઝવવા માટે મોટી મોટી જાહેરાતો કરી છે ત્યારે આ યોજનાઓ મુદ્દે પક્ષના નેતાઓ આમનેસામને આવી ગયા છે. બડનેરા વિધાનસભા મતદારસંઘના વિધાનસભ્ય રવિ રાણાએ ‘લાડકી બહેન’ યોજના અંગે કરેલા નિવેદનથી વિવાદ ઊભો થયો છે.અમારી સરકાર સત્તામાં આવ્યા બાદ અમે લાડકી … Continue reading ‘લાડકી બહેન યોજના’ અંગે રવિ રાણાનું વિવાદાસ્પદ નિવેદન, સુપ્રિયા સુળેએ કરી ટીકા