Ratan Tata Death: જ્યારે નવરાત્રિના મ્યુઝિકના તાલે ઝુમતા ખેલૈયાઓના પગલા થંભી ગયા

મુંબઇઃ દેશવિદેશમાં ટાટા જૂથ અને ભારતીય ઉદ્યોગનો ધ્વજ લહેરાવનાર જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થયું છે. TATA ગ્રૂપને મહાન ઉંચાઈઓ પર લઈ જવાનો શ્રેય તેમને જાય છે. રતન ટાટા ચેરિટી માટે પણ જાણીતા છે અને આ માટે તેમણે દેશના સામાન્યજનોમાં પણ ઓળખ મેળવી છે. રતન ટાટા છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ … Continue reading Ratan Tata Death: જ્યારે નવરાત્રિના મ્યુઝિકના તાલે ઝુમતા ખેલૈયાઓના પગલા થંભી ગયા