નેશનલ ક્રશ Rashmika Mandana પર શા માટે ભડકી Congress Party, જાણો મામલો?

મુંબઈ: રશ્મિકા મંદાના આજે એ અભિનેત્રીઓની હરોળમાં આવી ગઇ છે, જે લગભગ દરેક યુવા હૈયાના દિલ પર રાજ કરે છે અને તેને નેશનલ ક્રશનું બિરૂદ પણ આપવામાં આવ્યું છે. તેમાં પણ ખાસ કરીને ‘એનિમલ’ ફિલ્મ રિલીઝ થઇ ત્યાર બાદ રશ્મિકા (Rashmika Mandana)ના ચાહકોમાં અનેકગણી વૃદ્ધિ થઇ છે. જોકે, ચૂંટણીની મોસમ ચાલી રહી છે ત્યારે રશ્મિકા … Continue reading નેશનલ ક્રશ Rashmika Mandana પર શા માટે ભડકી Congress Party, જાણો મામલો?