ડોમ્બિવલીમાં બે બાળકીનો વિનયભંગ: આરોપી નાશિકમાં પકડાયો

થાણે: ડોમ્બિવલી પૂર્વના સાગાંવ ખાતેની બે બાળકીનો કથિત વિનયભંગ કરી ફરાર થઈ ગયેલા આરોપીને 14 દિવસે નાશિકમાંથી પકડી પાડવામાં આવ્યો હતો.માનપાડા પોલીસની સ્પેશિયલ ટીમે પકડી પાડેલા આરોપીની ઓળખ પ્રવીણ પાટીલ તરીકે થઈ હતી. પોલીસ ફરિયાદ અનુસાર બન્ને બાળકી ઘર નજીક રમી રહી હતી ત્યારે આરોપી પાટીલ ત્યાં આવ્યો હતો. બાળકીઓ સામે આરોપીએ અશ્ર્લીલ ચેનચાળા કર્યા … Continue reading ડોમ્બિવલીમાં બે બાળકીનો વિનયભંગ: આરોપી નાશિકમાં પકડાયો