ચૂંટણી પૂર્વે અજિત પવારને એક નહીં બે નેતાએ આપ્યા આંચકા

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની ઘડીઓ ગણાય રહી છે ત્યારે મહારાષ્ટ્રમાં સતત ઉથલપાથલ થઈ રહી છે. એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જનારા નેતાઓની યાદીમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે એકસાથે બે નેતાનો ફટકો અજિત પવારને પડ્યો છે. પક્ષપલટાની મોસમ હવે પૂરબહારમાં ખીલી ગઇ છે અને આ મોસમમાં અજિત પવાર જૂથને પણ હવે ફટકો … Continue reading ચૂંટણી પૂર્વે અજિત પવારને એક નહીં બે નેતાએ આપ્યા આંચકા