કલ્યાણની બેઠક તો શિંદેપુત્રને મળી, હવે થાણે મામલે મહાયુતિમાં રકઝક

થાણેઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના શિંદે જૂથના પ્રમુખ એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેનું નામ આખરે જાહેર થઈ ગયું છે. શ્રીકાંતને કલ્યાણની લોકસભાની ટિકિટ આપવાની જાહેરાત નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે જ કરી છે ત્યારે હવે થાણેની ટિકિટ ભાજપને ફાળે જશે કે નહીં તેના પર બન્ને પક્ષ સહિત સૌની નજર ટકી છે. … Continue reading કલ્યાણની બેઠક તો શિંદેપુત્રને મળી, હવે થાણે મામલે મહાયુતિમાં રકઝક