આમચી મુંબઈ

રાકેશ શર્માની આઇએનએસના પ્રમુખ તરીકે નિમણૂક

નવી દિલ્હી: ઇન્ડિયન ન્યૂસપેપર સોસાયટી (આઇએનએસ)ની ૮૪મી વાર્ષિક સામાન્ય સભામાં ‘આજ સમાજ’ના રાકેશ શર્માની પ્રમુખ તરીકે નિમણૂક કરાઇ હતી. ‘માતૃભૂમિ’ના એમ. વી. શ્રેયાંસકુમાર નાયબ ઉપપ્રમુખ અને ‘સન્માર્ગ’ના વિવેક ગુપ્તા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. અમર ઉજાલાના તન્મય મહેશ્ર્વરી માનદ્ ખજાનચી બન્યા છે.

સોસાયટીના સેક્રેટરી જનરલ મેરી પોલ છે.

ઇન્ડિયન ન્યૂસપેપર સોસાયટી (આઇએનએસ)ની કારોબારી સમિતિના અન્ય સભ્યોના નામ નીચે
મુજબ છે:
(૧) એસ. બાલાસુબ્રમણિયમ આદિત્યન (ડેલી થાનથી)
(૨) ગિરીશ અગરવાલ (દૈનિક ભાસ્કર, ભોપાળ)
(૩) સમહિત બાલ (પ્રગતિવાદી)
(૪) સમુદ્ર ભટ્ટાચાર્ય (હિંદુસ્તાન ટાઇમ્સ, પટણા)
(૫) હોરમસજી એન. કામા (બોમ્બે સમાચાર)
(૬) ગૌરવ ચોપડા (ફિલ્મી દુનિયા)
(૭) વિજયકુમાર ચોપડા (પંજાબ કેસરી, જલંધર)
(૮) કરણ રાજેન્દ્ર દર્ડા (લોકમત, ઔરંગાબાદ)
(૯) વિજય જવાહરલાલ દર્ડા (લોકમત, નાગપુર)
(૧૦) જગજિતસિંહ દારડી (ચઢ્ડિકલા ડેલી)
(૧૧) વિવેક ગોયંકા (ઇન્ડિયન એક્સપ્રેસ, મુંબઈ)
(૧૨) મહેન્દ્ર મોહન ગુપ્તા (દૈનિક જાગરણ)
(૧૩) પ્રદીપ ગુપ્તા (ડેટાક્વેસ્ટ)
(૧૪) સંજય ગુપ્તા (દૈનિક જાગરણ, વારાણસી)
(૧૫) શિવેન્દ્ર ગુપ્તા (બિઝનેસ સ્ટાન્ડર્ડ)
(૧૬) યોગેશ પી. જાધવ (પુઢારી)
(૧૭) સરવીન્દર કૌર (અજિત)
(૧૮) ડૉ. આર. લક્ષ્મીપતિ (દિનામાલાર)
(૧૯) વિલાસ એ. મરાઠે (દૈનિક હિંદુસ્તાન,
અમરાવતી)
(૨૦) હર્ષા મેથ્યુ (વનિતા)
(૨૧) અનંત નાથ (ગૃહશોભિકા, મરાઠી)
(૨૨) પ્રતાપ જી. પવાર (સકાળ)
(૨૩) રાહુલ રાજખેવા (સેન્ટિનલ)
(૨૪) આર.એમ.આર. રમેશ (દિનકરન)
(૨૫) અતિદેવ સરકાર (ટેલિગ્રાફ)
(૨૬) પાર્થ પી. સિંહા (નવભારત ટાઇમ્સ)
(૨૭) પ્રવીણ સોમેશ્ર્વર (હિંદુસ્તાન ટાઇમ્સ)
(૨૮) કિરણ ડી. ઠાકુર (તરુણ ભારત, બેલગામ)
(૨૯) બિજુ વર્ગીસ (મંગલમ પ્લસ)
(૩૦) આઇ. વેંકટ (ઇનાડુ અને અન્નદાતા)
(૩૧) કુંદન આર. વ્યાસ (વ્યાપાર, મુંબઈ)
(૩૨) કે. એન. તિલકકુમાર (ડેક્કન હેરાલ્ડ અને
પ્રજાવાણી)
(૩૩) રવીન્દ્ર કુમાર (સ્ટેટ્સમેન)
(૩૪) કિરણ બી. વડોદરિયા (વેસ્ટર્ન ટાઇમ્સ)
(૩૫) પી. વી. ચંદ્રન (ગૃહલક્ષ્મી)
(૩૬) લોમેશ શર્મા (રાષ્ટ્રદૂત સાપ્તાહિક)
(૩૭) જયંત મેમ્મન મેથ્યુ (મલાયલા મનોરમા)
(૩૮) શૈલેશ ગુપ્તા (મિડ-ડે)
(૩૯) એલ.આદિમૂલમ (હેલ્થ ઍન્ડ એન્ટિસેપ્ટિક)
(૪૦) મોહિત જૈન (ઇકોનોમિક ટાઇમ્સ)
(૪૧) કે. રાજા પ્રસાદ રેડ્ડી (સાક્ષી). ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button