બંગાળની ખાડીમાં સાઈક્લોનિક પ્રેશરને લીધે મુંબઈ પર વરસાદી આફત

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં પડી રહેલા ધોધમાર વરસાદ માટે અનેક પરિબળો જવાબદાર છે. હવામાન ખાતાના કહેવા મુજબ બંગાળની ખાડી પર સાયક્લોનિક સર્ક્યુલેશન નિર્માણ થવાથી પશ્ર્ચિમ-મધ્ય બંગાળની ખાડી અને પડોશમાં રહેલા આંધ્ર પ્રદેશ અને ઓડિશાના કિનાર પ્રદેશ ઉપર લો પ્રેશર સર્જાયું છે, તેની અસર હેઠળ મુંબઈ સહિત રાજ્યમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. એ … Continue reading બંગાળની ખાડીમાં સાઈક્લોનિક પ્રેશરને લીધે મુંબઈ પર વરસાદી આફત