આવતીકાલે આ કારણે હશે Local Trainના ધાંધિયા, બહાર નીકળતા પહેલાં વિચારી લેજો…

મુંબઈ: દર રવિવારની જેમ આ રવિવારે પણ ટ્રેક અને સિગ્નલ મેઈન્ટેન્સ જેવા મહત્વના કામ હાથ ધરાવવાના હોવાથી રેલવે દ્વારા મેગા બ્લોક (Railway Announce Mega Block On Sunday) હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે રવિવારે રજાના દિવસે પણ લોકલ ટ્રેનોના ધાંધિયા જોવા મળશે. જો તમે પણ આવતીકાલે ફરવાનો કે કોઈ ફંક્શન અટેન્ડ કરવાનો પ્લાન કરી રહ્યા … Continue reading આવતીકાલે આ કારણે હશે Local Trainના ધાંધિયા, બહાર નીકળતા પહેલાં વિચારી લેજો…