મઝા આલીઃ પુણેવાસીઓને એકસાથે મળી બે વંદે ભારત ટ્રેનની ભેટ

મહારાષ્ટ્રમાં પુણે-હુબલી, પુણે-કોલ્હાપુર સહિત નાગપુર સિકંદરાબાદ ટ્રેનનો શુભારંભ મુંબઈ: દેશના મહાનગરોને સેમી હાઈ સ્પીડ ટ્રેનથી જોડવાની યોજના અન્વયે ભારતીય રેલવેએ વંદે ભારત ટ્રેન લોન્ચ કર્યા પછી અત્યાર સુધીમાં 100થી વધુ ટ્રેન દોડાવ્યા પછી આધુનિક વર્ઝનમાં વંદે મેટ્રો ટ્રેન સાથે વંદે ભારત ટ્રેન શરુ કરવામાં આવી છે, જે યોજના અંતર્ગત મહારાષ્ટ્રમાં આજે એકસાથે ત્રણ વંદે મેટ્રો … Continue reading મઝા આલીઃ પુણેવાસીઓને એકસાથે મળી બે વંદે ભારત ટ્રેનની ભેટ