Pune Porsche Accident: ઘટના બાદ આ ફિલ્મનો સિન થયો વાયરલ
પુણેઃ શહેરમાં થયેલા અકસ્માતની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. કલ્યાણીનગર વિસ્તારમાં મોડીરાત્રે પુરપાટ ઝડપે આવતી કારે ટક્કર મારતાં ટુ-વ્હીલર પર સવાર બે યુવાનના મોત થયા હતા. અકસ્માત સર્જનાર કારનો ચાલક સગીર છે. બે સુશિક્ષિત યુવાનોએ જીવ ગુમાવ્યો જ્યારે સગીર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવા છતાં તેમના પિતાએ તેમને કાર આપી, છોકરો દારૂના નશામાં હતો. … Continue reading Pune Porsche Accident: ઘટના બાદ આ ફિલ્મનો સિન થયો વાયરલ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed