પુણે સ્કૂલની અઘોરી વૃત્તિઃ પૉક્સો હેઠળ સજા પામેલા પીટી ટીચરને ફરી નોકરી અને…

પુણે : મહારાષ્ટ્રમાં બદલાપુરમાં બાળ યૌન શોષણની ઘટના બાદ હવે પુણેના ઔદ્યોગિક શહેર પિંપરી ચિંચવડમાંથી પણ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરાયેલા શિક્ષકને પોલીસે છોડ્યા બાદ શાળાએ તેને ફરીથી નોકરી પર રાખ્યો હતો.ત્યારે હવે આ શિક્ષકે ફરી એકવાર બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારે પોલીસે આરોપી શિક્ષક સહિત છ … Continue reading પુણે સ્કૂલની અઘોરી વૃત્તિઃ પૉક્સો હેઠળ સજા પામેલા પીટી ટીચરને ફરી નોકરી અને…