પુણેમાં યુવતી પર સામૂહિક બળાત્કારના કેસમાં પહેલી ધરપકડ: બે નરાધમ ફરાર…

પુણે: પુણેમાં યુવતી પર ત્રણ નરાધમે સામૂહિક બળાત્કારની ઘટનાના એક સપ્તાહ બાદ પોલીસે આ કેસમાં પ્રથમ ધરપકડ કરી છે. લગભગ 700 પોલીસકર્મીએ આ કેસ પર કામ કર્યું હતું તેમ જ સીસીટીવી કેમેરાના ફૂટેજો ચકાસ્યા બાદ આખરે તેમને સફળતા મળી હતી. આ પણ વાંચો : બોપદેવ ઘાટમાં સામૂહિક બળાત્કાર પ્રકરણે ત્રણ હજાર મોબાઈલ નંબરની તપાસ 21 … Continue reading પુણેમાં યુવતી પર સામૂહિક બળાત્કારના કેસમાં પહેલી ધરપકડ: બે નરાધમ ફરાર…