પુણેના બારમાં ડ્રગ્સનો વીડિયો: 10 આરોપીઓની પોલીસ કસ્ટડી 3 જુલાઇ સુધી લંબાવાઇ

પુણે: પુણેના બારમાં ડ્રગ્સનો વીડિયોના કેસમાં ધરપકડ કરાયેલા 10 આરોપીની પોલીસ કસ્ટડી કોર્ટે સોમવારે 3 જુલાઇ સુધી લંબાવી હતી.લિક્વિડ, લીઝર, લાઉન્જ (એલ3) સાથે સંકળાયેલા સંતોષ કામઠે, વિઠ્ઠલ કામઠે, અક્ષય કામઠે, યોગેન્દ્ર ગિરાસે, રવિ મહેશ્ર્વરી, દિનેશ માનકર, રોહન ગાયકવાડ અને માનસ મલિક તથા વાયરલ થયેલા વીડિયોમાં નજરે પડેલા નીતિન થોમ્બ્રે અને કરણ મિશ્રાને સોમવારે કોર્ટમાં હાજર … Continue reading પુણેના બારમાં ડ્રગ્સનો વીડિયો: 10 આરોપીઓની પોલીસ કસ્ટડી 3 જુલાઇ સુધી લંબાવાઇ