એનસીપી (એસપી) દ્વારા મહાયુતી ચે કાળે કારનામે પુસ્તકનું પ્રકાશન

મુંબઇ: શરદ પવારના નેતૃત્વ હેઠળની એનસીપી (એસપી) પાર્ટી દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકવામાં આવ્યું હતું. રાજ્યની સત્તાધારી મહાયુતિ સરકારના કાળા કરતૂતો પર એક પુસ્તક મહાયુતિ ચે કાળે કારનામે પ્રકાશિત કરવામાં આવ્યું હતું. એનસીપી (એસપી)ના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલ દ્વારા ટ્રિપલ એન્જિન નહીં, ટ્રબલ એન્જિન સરકાર તરીકે રાજ્યની મહાયુતિ સરકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સત્તાધારી પાર્ટીની … Continue reading એનસીપી (એસપી) દ્વારા મહાયુતી ચે કાળે કારનામે પુસ્તકનું પ્રકાશન