સપ્ટેમ્બરમાં પ્રોપર્ટી માર્કેટને લાગ્યું ગ્રહણ, વેચાણમાં શા માટે થયો ઘટાડો, જાણો?
મુંબઈ: છેલ્લા દોઢ વર્ષથી મુંબઈમાં જોરદાર પ્રોપર્ટી (Real Estate)નું વેચાણ થઇ રહ્યું હતું, પરંતુ સપ્ટેમ્બરમાં અચાનક બ્રેક લાગી હોઇ ૯,૧૬૭ પ્રોપર્ટીનું વેચાણ થયું હતું. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ૧૦,૬૯૪ પ્રોપર્ટીનું વેચાણ થયું હતું. તેની સરખામણીમાં આ વર્ષે સમાનગાળા દરમિયાન ૧૯ ટકાનો ઘટાડો થયો છે.આ વર્ષના ઓગસ્ટ મહિનામાં મુંબઈમાં ૧૧,૬૩૧ પ્રોપર્ટીનું વેચાણ થયું હતું, જ્યારે સપ્ટેમ્બરમાં … Continue reading સપ્ટેમ્બરમાં પ્રોપર્ટી માર્કેટને લાગ્યું ગ્રહણ, વેચાણમાં શા માટે થયો ઘટાડો, જાણો?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed