બોલો, કોસ્ટલ રોડને કારણે બાંદ્રા-વરલી સી લિંક પર ઊભી થઈ ટ્રાફિક જામની સમસ્યા…

મુંબઈ: આંશિક રીતે ખુલ્લા મૂકાયેલા કોસ્ટલ રોડને કારણે દક્ષિણ મુંબઈમાં ટ્રાફિક ઓછી થઇ હોવાનું ભલે જણાતું હોય, પરંતુ પ્રવાસીઓનું કહેવું છે કે પહેલા કરતા હવે વધુ ટ્રાફિક સહન કરવો પડી રહ્યો છે.બિંદુ માધવ ઠાકરે ચોક (બીએમટીસી) ખાતે વરલીના એન્ટ્રી/એક્ઝિટથી ટ્રાફિકજામ હવે વરલી સી-ફેસથી બાન્દ્રા-વરલી સી-લિંક (બીડબ્લ્યુએસએલ) સુધીના સંપૂર્ણ રોડ પર જોવા મળે છે.કોસ્ટલ રોડ ખુલ્લો … Continue reading બોલો, કોસ્ટલ રોડને કારણે બાંદ્રા-વરલી સી લિંક પર ઊભી થઈ ટ્રાફિક જામની સમસ્યા…