પ્રિયંકા ચતુર્વેદીએ સીએમ મુદ્દે આપ્યું વિવાદિત નિવેદનઃ મહાયુતિના નેતાઓએ કાઢી ઝાટકણી

મુંબઈ: ચૂંટણી પ્રચાર વખતે નેતાઓ વિરોધીઓ પર નિશાન તાકતા હોય છે અને એ દરમિયાન ક્યારેક તેમની જીભ પણ લપસી જાય છે. આ જ રીતે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર તેમ જ કલ્યાણ બેઠકના ઉમેદવાર સાંસદ શ્રીકાંત શિંદેની ટીકા કરતી વખતે બફાટ કર્યો … Continue reading પ્રિયંકા ચતુર્વેદીએ સીએમ મુદ્દે આપ્યું વિવાદિત નિવેદનઃ મહાયુતિના નેતાઓએ કાઢી ઝાટકણી