ભારે વરસાદને કારણે પુણેમાં ખાનગી હેલિકોપ્ટર ક્રેશ, 4 લોકો હતા સવાર
પુણેઃ શનિવારે મહારાષ્ટ્રના પુણેમાં ભારે વરસાદને કારણે મુંબઇથી હૈદરાબાદ જઈ રહેલું એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું . હેલિકોપ્ટરમાં 4 લોકો સવાર હતા.હેલિકોપ્ટર નીચે પડ્યા બાદ નજીકના ગ્રામજનોએ પોલીસની મદદથી ચારેય લોકોને બહાર કાઢ્યા હતા. જેમાંથી 3ને નાની-મોટી ઈજાઓ થઈ હતી, જ્યારે પાઈલટને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. રેસ્ક્યુ ટીમ પણ … Continue reading ભારે વરસાદને કારણે પુણેમાં ખાનગી હેલિકોપ્ટર ક્રેશ, 4 લોકો હતા સવાર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed