મુંબઈમાં શાકભાજી (Vegetables Price)ના ભાવ આસમાને, જાણો કારણ?

મુંબઈઃ ચોમાસું બેસતા અને વરસાદની મહેરથી ભલે મુંબઈગરાઓને ગરમીથી રાહત મળી હોય, પરંતુ ગરમીના કારણે શાકભાજીના પાક પર થયેલી અસર હજી મુંબઈગરાઓને દઝાડી રહી છે. કપરા ઉનાળાના કારણે શાકભાજીના પાક પર થયેલી અસરના કારણે અનેક શાકભાજીના ભાવ (Vegitable rates high) આસમાને પહોંચ્યા છે અને તેના કારણે સામાન્ય નાગરિકો અને ખાસ કરીને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. … Continue reading મુંબઈમાં શાકભાજી (Vegetables Price)ના ભાવ આસમાને, જાણો કારણ?