આમચી મુંબઈ
‘પોસ્ટ’ દ્વારા ‘પ્રિ ઇલેક્શન’ તૈયારી:

લોકસભાની ચૂંટણી બારણે છે અને પ્રશાસન દ્વારા વધુમાં વધુ લોકો મતદાનમાં ભાગ લે તે માટે જાગરૂકતા ફેલાવવા બધા જ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પ્રશાસનના આ જ પ્રયાસરૂપે પોસ્ટ ઓફિસમાં આવતા તમામ પત્રો ઉપર મતદાનમાં ભાગ લેવા લોકોને જાગરૂક કરતો સ્ટેમ્પ મારવામાં આવે છે, જેથી મતદાર પોતાની ફરજ બજાવતા ચૂકે નહીં.
(અમય ખરાડે)