પવઈમાં એરહોસ્ટેસની હત્યા કરનારા આરોપીની પોલીસ લોકઅપમાં આત્મહત્યા
મુંબઈ: પવઈમાં એરહોસ્ટેસ રુપલ ઓગરેની ગળું ચીરીને હત્યા કરવાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી વિક્રમ અથવાલે શુક્રવારે સવારે 9:30 કલાકે પોલીસ સ્ટેશનના લોકઅપમાં આત્મહત્યા કરી હતી. મળતી માહિતી મુજબ ટોયલેટ જવાના બહાને આરોપી બાથરૂમમાં ગયો હતો અને પોતાના પેન્ટની મદદથી તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો. દરમિયાન આ કેસમાં પોલીસે ગુનો આચરતી વખતે આરોપીએ પહેરેલાં કપડાં અને … Continue reading પવઈમાં એરહોસ્ટેસની હત્યા કરનારા આરોપીની પોલીસ લોકઅપમાં આત્મહત્યા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed