પોર્શે કાર અકસ્માતના વિવિધ પાસાંની તપાસ કરવા પોલીસની 12 ટીમ બનાવાઇ

પુણે: રિયલ એસ્ટેટ ડેવલપરના 17 વર્ષના પુત્રને સંડોવતા પોર્શે કાર અકસ્માત કેસમાં વ્યાપક તપાસ હેઠળ વિવિધ પાસાંમાં ઊંડાણથી જોવા માટે 100થી વધુ પોલીસની એક ડઝન ટીમ તૈયાર કરવામાં આવી છે.પુણેમાં કલ્યાણી નગર જંકશન પર 19 મેએ મળસકે ટીનેજરે પોર્શે કાર હંકારીને મોટરસાઇકલને અડફેટમાં લેતાં બે સોફ્ટવેર એન્જિનિયરનાં મોત થયાં હતાં. આ અકસ્માત બાદ પોલીસ દ્વારા … Continue reading પોર્શે કાર અકસ્માતના વિવિધ પાસાંની તપાસ કરવા પોલીસની 12 ટીમ બનાવાઇ