પોર્શે કાર અકસ્માત: સમિતિએ જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડના બે સભ્ય સામે શિસ્તભંગનાં પગલાં લેવાની ભલામણ કરી

પુણે: પુણેના કલ્યાણીનગરમાં મળસકે પોર્શે કાર હંકારી બાઇકને અડફેટમાં લેવા અને બે સોફ્ટવેર એન્જિનિયરના મૃત્યુ માટે કારણભૂત થવા બદલ ધરપકડ કરાયેલા રિયલ એસ્ટેટ ડેવલપરના સગીર પુત્રને ગણતરીના કલાકોમાં જામીન આપવા સંબંધમાં જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (જેજેબી)ના બે સભ્યના આચરણની તપાસ કરવા માટે સમિતિ નીમવામાં આવી હતી. સમિતિએે ‘પ્રક્રિયામાં ખામી’ બદલ બંને સભ્ય સામે શિસ્તભંગનાં પગલાં લેવાની … Continue reading પોર્શે કાર અકસ્માત: સમિતિએ જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડના બે સભ્ય સામે શિસ્તભંગનાં પગલાં લેવાની ભલામણ કરી