ચૂંટણી વખતે ઉમેદવારી સમયે ગરીબ, પણ હવે નેતાજીએ ખરીદી બે મોંઘીદાટ ગાડી

મુંબઈઃ લોકસભાની ચૂંટણી પૂરી થઈ અને ચોથી જૂને પરિણામ જાહેર થયું. આ પરિણામમાં લાતુરમાંથી કૉંગ્રેસનો વિજય થયો, પરંતુ હાલમાં ચર્ચામાં છે બીજા એક ઉમેદવાર. આ ઉમેદવારનું નામ છે નરસિમ્હારાવ ઉદગીરકર અને તેઓ બહુજન વંચિત અઘાડીના ઉમેદવાર છે. આ નેતાએ લોકસભાની ચૂંટણી 2024માં ઉમેદવારી નોંધાવી હતી અને ઉમેદવારીપત્ર ભરતા સમેય પોતાની મિલકત વાર્ષિક રૂ. 5 લાખ … Continue reading ચૂંટણી વખતે ઉમેદવારી સમયે ગરીબ, પણ હવે નેતાજીએ ખરીદી બે મોંઘીદાટ ગાડી