વિવાદાસ્પદ IAS Pooja Khedkarની માતાની કરાઈ અટક, જાણો શું છે મામલો?
મુંબઈઃ જમીનના વિવાદને લઈને બંદૂક બતાવીને કેટલાક લોકોને ધમકાવવાના કેસમાં પોલીસે વિવાદાસ્પદ આઈએએસ પ્રોબેશનર પૂજા ખેડકર (IAS Pooja Khedkar)ની માતા મનોરમા ખેડકરની અટકાયત કરી છે એવી માહિતી સંબંધિત અધિકારીઓએ આજે આપી હતી. તેમને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડમાંથી પકડવામાં આવ્યા હતા એમ પુણેના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.પુણેના મુળશી તાલુકાના ધડવલી ગામમાં જમીનના વિવાદને લઈને કેટલાક … Continue reading વિવાદાસ્પદ IAS Pooja Khedkarની માતાની કરાઈ અટક, જાણો શું છે મામલો?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed