IAS Pooja ખેડકરના મેડિકલ ચેક-અપ અંગે આવ્યો ચોંકાવનારો અહેવાલ…

મુંબઈ: જુનિયર કર્મચારીઓ પર જોહુકમી, નકલી સર્ટિફિકેટના આરોપ, મોંઘીદાટ પર્સનલ ઓડી કાર પર લાલ-ભૂરી બત્તી, યુપીએસસી (Union Public Service Commission-UPSC)માં ઓછી રેન્ક છતાં પસંદગી જેવા અનેક આરોપોસર વિવાદમાં ઘેરાયેલી પ્રોબેશનરી આઇએએસ પૂજા ખેડકરે અહમદનગરની જિલ્લા હૉસ્પિટલમાંથી દિવ્યાંગતાનું સર્ટિફિકેટ મેળવ્યું હોવાનું જણાયું છે.ફક્ત એટલું જ નહીં, યુપીએસસી દ્વારા ફરજિયાત એવા મેડિકલ ચેક-અપ માટે વારંવાર બોલાવવામાં આવી … Continue reading IAS Pooja ખેડકરના મેડિકલ ચેક-અપ અંગે આવ્યો ચોંકાવનારો અહેવાલ…