Pune Porsche Accident મુદ્દે રાજકારણ ગરમાયુંઃ મહારાષ્ટ્ર કોંગ્રેસે ભાજપ પર લગાવ્યો મોટો આરોપ

મુંબઈઃ પુણેમાં પોર્શ કાર અકસ્માત (Pune Porsche Accident)ના કિસ્સામાં હવે રાજકારણ ગરમાયું છે, જેમાં અગાઉ એનસીપીએ વિરોધ કર્યા પછી હવે કોંગ્રેસ પણ સરકારને જોરદાર ઘેરવાના મૂડમાં છે. મહારાષ્ટ્રના પ્રદેશ પ્રમુખ નાના પટોલેએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર આરોપ મૂકતા કહ્યું હતું કે ભાજપ મહારાષ્ટ્રને બરબાદ કરી રહ્યું છે.મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં … Continue reading Pune Porsche Accident મુદ્દે રાજકારણ ગરમાયુંઃ મહારાષ્ટ્ર કોંગ્રેસે ભાજપ પર લગાવ્યો મોટો આરોપ