દીકરાની ઑડીએ નાગપુરમાં વાહનોને હડફેટે લીધા તો ભાજપ અધ્યક્ષે કહ્યું કે…

નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેના પુત્ર સંકેત બાવનકુળેના નામે નોંધાયેલી ઓડી કારે અનેક વાહનોને ટક્કર મારી હતી. આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના સોમવારે (9 સપ્ટેમ્બર) રાત્રે લગભગ 12:30 વાગ્યે બની હતી. પોલીસે બે લોકો સામે ગુનો નોંધ્યો છે. જોકે, તેમાં ભાજપના નેતાના પુત્રનું નામ નથી. … Continue reading દીકરાની ઑડીએ નાગપુરમાં વાહનોને હડફેટે લીધા તો ભાજપ અધ્યક્ષે કહ્યું કે…