જોજો હો હરિયાણાવાળી ન થાયઃ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના નેતાઓને આપી સલાહ…

મુંબઈઃ સાવ નજરની સામે દેખાતી હરિયાણાની જીત હારમાં પલટાતી જોયા બાદ કૉંગ્રેસ હવે મહારાષ્ટ્રની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરવા માગે છે. સવારે સાડા આઠે જલેબી વહેંચ્યા બાદ નવ વાગ્યે બાજી પલટાતા પક્ષએ હરિયાણામાં સતત ત્રીજી વાર હારનો સામનો કરવો પડ્યો છે. કૉંગ્રેસ હજુ આ હારને પચાવી શક્યું નથી ત્યાં બીજા ખૂબ જ મોટા અને અતિ … Continue reading જોજો હો હરિયાણાવાળી ન થાયઃ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના નેતાઓને આપી સલાહ…