બાબા સિદ્દીકી મર્ડર મિસ્ટ્રીઃ રાજકીય કિન્નાખોરી કે ષડયંત્રનો ભોગ?

યશ રાવલમુંબઈ: ઈન્દિરા ગાંધી હોય કે રાજીવ ગાંધી કે પછી મોહનદાસ કરમચંદ (મહાત્મા) ગાંધી, રાજનેતાઓ કે રાજકારણથી જોડાયેલા લોકોની હત્યાનો સિલસિલો હજી અકબંધ છે. રાજકીય કારણોસર હોય કે પછી અંગત અદાવતને કારણે એકબીજાના લોહીના તરસ્યા થયેલા લોકો હજી પણ કાયદાથી પર છે. અને ફરી એક વાર મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી ટાણે રાજ્યના દિગ્ગજ નેતા બાબા સિદ્દીકીની … Continue reading બાબા સિદ્દીકી મર્ડર મિસ્ટ્રીઃ રાજકીય કિન્નાખોરી કે ષડયંત્રનો ભોગ?