મુંબઈમાં શુક્રવારથી ‘રાજકીય ગરમી’ વધશે: થાણે, પાલઘર, ભીવંડી, કલ્યાણમાં પણ ઉમેદવારીપત્રક ભરવાનું શરૂ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં મુંબઈની છ બેઠકો દક્ષિણ મુંબઈ, દક્ષિણ-મધ્ય મુંબઈ, ઉત્તર-મધ્ય મુંબઈ, ઉત્તર-પૂર્વ મુંબઈ, ઉત્તર-પશ્ર્ચિમ મુંબઈ અને ઉત્તર મુંબઈ ઉપરાંત થાણે, કલ્યાણ, ભીવંડી, પાલઘર, નાશિક, દિંડોરી, ધુળે મતદારસંઘ માટે ઉમેદવારી પત્રકો ભરવાનું શુક્રવારથી ચાલુ થશે. લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થઈ ગયું છે અને બીજા તબક્કાના મતદાનનો પ્રચાર પૂરો થવાનો છે … Continue reading મુંબઈમાં શુક્રવારથી ‘રાજકીય ગરમી’ વધશે: થાણે, પાલઘર, ભીવંડી, કલ્યાણમાં પણ ઉમેદવારીપત્રક ભરવાનું શરૂ થશે