વરલીની હિટ ઍન્ડ રનની ઘટનાને પોલીસે ‘ક્રૂર અને નિષ્ઠુર’ ગણાવી

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વરલીમાં પૂરપાટ વેગે બીએમડબ્લ્યુ કાર ચલાવી મહિલાના મૃત્યુ અને તેના પતિને જખમી કરવાની ઘટના ‘ક્રૂર અને નિષ્ઠુર’ હોવાનું પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું. ઘટનાના બે દિવસ બાદ પકડાયેલા આરોપી મિહિર શાહને કોર્ટે છ દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી. તેને ભાગવામાં મદદ કરનારાઓની પોલીસ તપાસ કરી રહી છે. વરલીમાં રવિવારની વહેલી સવારે સ્કૂટર પર … Continue reading વરલીની હિટ ઍન્ડ રનની ઘટનાને પોલીસે ‘ક્રૂર અને નિષ્ઠુર’ ગણાવી