Pune Porsche કાંડઃ કંટ્રોલ રુમ અને સિનિયરને જાણ નહીં કરનારા પોલીસ સસ્પેન્ડ

મુંબઈઃ પુણે પોર્શ કાંડ (Pune Porsche Accident)માં તપાસ પછી એક પછી એક બેદરકારી છતી થઈ રહી છે. આ કેસમાં મહારાષ્ટ્રનું રાજકારણ પણ ગરમાયું છે ત્યારે આ કેસમાં સંબંધિત પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ બંને પોલીસ કર્મચારી ઘટના પછી ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ સિનિયર્સ અને કંટ્રોલ રુમને જાણ કરી નહીં હોવાનું જાણવા મળ્યું છે. … Continue reading Pune Porsche કાંડઃ કંટ્રોલ રુમ અને સિનિયરને જાણ નહીં કરનારા પોલીસ સસ્પેન્ડ