દેવદૂત બનીને આવી ટ્રાફિક પોલીસ, આત્મહત્યા કરતી મહિલાને બચાવી જુઓ વીડિયો

આત્મહત્યા એ કોઇ સમસ્યાનો ઉકેલ નથી છતાંય ઘણી વાર નિષ્ફળતાથી કે જીવનની પરેશાનીઓથી ત્રાસીને લોકો આત્મહત્યાનો સહારો લેતા હોય છે. જોકે, આત્મહત્યા કરીને તેઓ તો છૂટી જાય છે, પણ પરિવારને માથે કાયમની કાળી ટીલી લાગી જાય છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાંથી આવો જ એક આત્મહત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં અટલ સેતુ સી લિંક પર … Continue reading દેવદૂત બનીને આવી ટ્રાફિક પોલીસ, આત્મહત્યા કરતી મહિલાને બચાવી જુઓ વીડિયો