લોનાવલામાં ઓટીટી પ્લૅટફોર્મ માટે પૉર્ન ફિલ્મ શૂટ કરનારાઓ પર પોલીસની રેઈડ

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોનાવલામાં આવેલા બંગલોમાં ઓટીટી પ્લૅટફોર્મ પર રિલીઝ કરવા માટે પૉર્ન ફિલ્મનું શૂટિંગ કરનારાઓ પર પોલીસે કાર્યવાહી કરી પાંચ યુવતી સહિત 13 જણની ધરપકડ કરી હતી. પોલીસે બંગલોના ત્રણ કૅરટેકર સહિત 18 જણ સામે ગુનો નોંધી કૅમેરા સહિતનાં સાધનો પણ જપ્ત કર્યાં હતાં.લોનાવલા ડિવિઝનના આસિસ્ટન્ટ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સત્યસાંઈ કાર્તિકના જણાવ્યા મુજબ લોનાવલા ગ્રામીણ … Continue reading લોનાવલામાં ઓટીટી પ્લૅટફોર્મ માટે પૉર્ન ફિલ્મ શૂટ કરનારાઓ પર પોલીસની રેઈડ