મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજના માટે પૈસા માગનારા સામે પોલીસ ફરિયાદ
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા રાજ્યની બહેનોને માસિક રૂ. 1500 આપવા માટે શરૂ કરવામાં આવેલી ‘મુખ્યમંત્રી-માઝી લાડકી બહેન’ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે નાણાં પડાવનારા લોકો સામે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. એમ-પૂર્વ વિભાગમાં યોજના માટે અરજી કરવા માટે નાગરિકો પાસેથી નાણાં માગનારા અજ્ઞાત વ્યક્તિ સામે મુંબઈ મનપા પ્રશાસન દ્વારા … Continue reading મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજના માટે પૈસા માગનારા સામે પોલીસ ફરિયાદ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed