બાળકી દત્તક અપાવવાને નામે મહિલા સાથે, નવ લાખની છેતરપિંડી: આરોપી પકડાયો
મુંબઈ: સંતાનપ્રાપ્તિની ઇચ્છા ધરાવતી મહિલા સાથે બાળકી દત્તક અપાવવાને બહાને નવ લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરનારા શખસની પોલીસે ધરપકડ કરી હતી.સમતા નગર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ સાહિલ અબ્દુલ હમીદ શેખ તરીકે થઈ હતી. શેખે પોતાની ઓળખ એનજીઓના કર્મચારી તરીકે આપી હતી અને મહિલાને નવજાત શિશુ દત્તક અપાવવામાં મદદરૂપ થવાની ખાતરી આપી હતી.કાંદિવલી પૂર્વમાં રહેતી … Continue reading બાળકી દત્તક અપાવવાને નામે મહિલા સાથે, નવ લાખની છેતરપિંડી: આરોપી પકડાયો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed