વિદેશમાં નોકરીની લાલચે યુવાનો પાસેથી નાણાં પડાવનારી ઑફિસ પર પોલીસની કાર્યવાહી

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિદેશમાં નોકરીની લાલચે યુવાનોને છેતરી નાણાં પડાવવા માટે ખોલવામાં આવેલી ઑફિસ પર મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી એક આરોપીની ધરપકડ કરી હતી.ક્રાઈમ બ્રાન્ય યુનિટ-ના અધિકારીઓએ કાર્યવાહી કરી પકડી પાડેલા આરોપીની ઓળખ કૃષ્ણ કમલાકાંત ત્રિપાઠી (52) તરીકે થઈ હતી. કોર્ટે તેને 3 સપ્ટેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેની વધુ પૂછપરછ કરી … Continue reading વિદેશમાં નોકરીની લાલચે યુવાનો પાસેથી નાણાં પડાવનારી ઑફિસ પર પોલીસની કાર્યવાહી