ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર 50 વૃક્ષો પર ઝેર પ્રયોગ, પોલીસ તપાસ શરૂ

મુંબઈ: ઈસ્ટર્ન એક્સપ્રેસ વે નજીક રોપવામાં જેટલાં 50 જેટલા વૃક્ષો પર ઝેર નાખવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટનાનો ખુલાસો થયો છે. આ ગંભીર ઘટના અંગે હવે મુંબઈ પાલિકાની ફરિયાદ બાદ પંતનગર પોલીસે અજ્ઞાત આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી દીધી છે. મુંબઈ જેવાં મોટાં શહેરમાં બાંધકામ અને વાહનોની સંખ્યામાં વધારાને લીધે પ્રદૂષણનું પ્રમાણ … Continue reading ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર 50 વૃક્ષો પર ઝેર પ્રયોગ, પોલીસ તપાસ શરૂ