Pod Taxiનો ડેપો BKCમાં બનાવવામાં આવશે
મુંબઈ: મુંબઈથી અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનના પ્રકલ્પ માટે બીકેસી ખાતે સૌથી પહેલું બુલેટ ટ્રેનનું સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે, જ્યારે વધુ એક પ્રોજેક્ટ માટે બીકેસીનો ઉપયોગ કરવામાં આવશે. મુંબઈમાં કુર્લાથી બાંદ્રા વચ્ચે પોડ ટેક્સી દોડાવવાની યોજના છે, ત્યારે તેના માટે બીકેસીમાં ડેપો બનાવવામાં આવશે. એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી)એ બાંદ્રાથી કુર્લા વાયા બાંદ્રા-કુર્લા … Continue reading Pod Taxiનો ડેપો BKCમાં બનાવવામાં આવશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed